નિર્ણય / રક્ષા ડીલ પર કોરોનાનું ગ્રહણ! ત્રણેય સેનાઓને ડીલ રોકવા આદેશ

coronavirus lockdown defense ministry deals hold

કોરોના સંકટ અને લૉકડાઉનની અસર હવે રક્ષા ડીલ પર પણ પડી રહી છે. રક્ષા મંત્રાલય તરફતી ત્રણેય સેનાઓને પોતાના આધુનિકીકરણ માટે કરવામાં આવેલી રક્ષા ડીલને હાલમાં રોકવા અંગે જણાવામાં આવ્યું છે. જો કે મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે કોવિડ-19ના કારણે બજેટમાં મુકવામાં આવેલા કાપને લઇને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ