રાજનીતિ / રાહુલ ગાંધીએ કહ્યું લૉકડાઉન સંપૂર્ણ નિષ્ફળ રહ્યું છે, આપણે ત્યાં લૉકડાઉન ખૂલ્યા પછી તો...

coronavirus lockdown congress rahul gandhi migrant pm modi government

કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના સંકટ અને લોકડાઉનને લઇને મોદી સરકાર આકરા પ્રહાર કર્યાં છે. ન્યાય યોજનાનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ કહ્યું કે સરકાર વિચારે છે કે જો આપણે ગરીબોને રોકડ આપીશું તો તેની અસર આપણી ક્રેડિટ રેટિંગ પર પડશે. પ્રવાસી શ્રમિકોમાં નિરાશાની લાગણી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ભારત ગંભીર બેરોજગારીનો સામનો કરી રહ્યું છે. મેક ઇન ઇંડિયા જેવી સરકારની પહેલની કોઇ અસર જોવા મળી રહી નથી. MSME અને ગરીબોને રોકડની જરૂરિયાત છે, નહીં તો જીવલેણ  બનશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ