મહામારી / શું કેન્દ્ર સરકાર રાજ્યને દેવાળિયાં બનાવવા માગે છે?

coronavirus lockdown Central Government

કોરોના મહામારી અને લોકડાઉનના બેવડા માર વચ્ચે કેન્દ્ર સરકારે રાજ્યને જીએસટી કલેક્શનનો હિસ્સો આપવાનો ઇનકાર કરીને રાજ્ય સરકાર માટે આર્થિક મહાસંકટ ઊભું કરી દીધું છે. આમ પણ લગભગ તમામ રાજ્યની આર્થિક હાલત પહેલાંથી જ ખરાબ છે. બિનભાજપ શાસિત રાજ્ય કેન્દ્રના આ નિર્ણય સામે પોતાનો અવાજ બુલંદ કરી રહ્યાં છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ