લોકડાઉન / ભાજપના આ નેતા બોટાદમાં પ્રતિબંધિત વિસ્તારમાંથી લોકોને કરાવી રહ્યા છે આવન જાવન

coronavirus lockdown botad bjp leader people

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે જાહેર કરાયેલા લોકડાઉન લોકો દ્વારા વારંવાર ઉલ્લંઘન થતું જોવા મળે છે. જોકે હાલમાં સામે આવેલા વાયરલ વીડિયોમાં બોટાદ શહેરના ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા લોકડાઉનનું ઉલ્લંઘન કરતું જોવા મળ્યું છે. જેમાં તેઓ દ્વારા શહેરના પ્રતિબંધિત વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાનું જોવા મળી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ