નિર્ણય / કોરોના સંકટની વચ્ચે અમદાવાદની રથયાત્રાને લઈને મોટો નિર્ણય, આ વખતે જગન્નાથની નગરયાત્રા કંઈક આવી હશે

coronavirus lockdown bhagwan jagannath rath yatra ahmedabad

કોરોનાની વૈશ્વિક મહામારી આપણી પરંપરાઓ અને વ્યવસ્થાઓમાં પણ પરિવર્તન કરીને ઝંપશે. અમદાવાદમાં 250 વર્ષથી યોજાતી જગન્નાથ ભગવાનની  રથયાત્રાના આયોજનને લઈને મોટો નિર્ણય લેવાયો છે. આ વર્ષે અપાઢી બીજના દિવસે યોજાનાર રથયાત્રામાં ભગવાનના રથ સાથે માત્ર મંદિરના મહારાજ અને પુજારીઓ જ હાજર રહેશે. સામાન્ય ભક્તોને ટીવી અને મીડિયાના માધ્યમથી રથયાત્રા નીહાળવા મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ