સંકટ / કોરોનાના કારણે આ દેશમાં લોકો સોનું વેચીને પેટ ભરવા બન્યા મજબૂર

coronavirus lockdown bangkok people selling gold amid outbreak

કોરોના વાયરસના કારણે હાલમાં થાઈલેન્ડના લોકોને રૂપિયાની અછતનો સામનો કરવો પડી રહ્યો છે. મજબૂરી સામે લડવા માટે લોકોએ સોનું વેચવાનું શરૂ કર્યું છે અને સાથે જ દુકાનોમાં સોનું વેચવા માટે ભીડ લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ