એક્શન પ્લાન / જો દેશમાં લૉકડાઉન લંબાવ્યું તો બની શકે છે આ રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીન પ્લાન

Coronavirus Lockdown Areas Can Categorise Into Red, Orange Green Zones After 14 April

દેશમાં કોરોના લૉકડાઉન 14 એપ્રિલ બાદ પૂર્ણ થઈ રહ્યું છે. આ સ્થિતિમાં જો લૉકડાઉન લંબાશે તો શક્ય છે કે વ્યવસ્થાના હેતુથી દેશને અલગ અલગ 4 ઝોન એટલે કે રેડ, ઓરેન્જ, યલો અને ગ્રીનમાં વહેંચવામાં આવે.આ સાથે જ કેટલીક બાબતોમાં છૂટછાટ આપવામાં આવે તે પણ શક્ય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ