અમરેલી / લૉકડાઉનમાં વનરાજને મળી મોકળાશ, સિંહણ બાળસિંહ સાથે નીકળી રસ્તા પર

coronavirus lockdown amreli lion on road

રાજ્યમાં જ્યાં એક બાજુ કોરોનાને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્ય સરકાર લોકોને ઘરમાં રહેવા અપીલ કરી રહી છે ત્યારે અમરેલીમાં ફરી એકવાર ગીરના સુમસામ રસ્તાઓ પર સિંહબાળ સાથે સિંહણ લટાર મારતાં જોવા મળી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ