કોરોના / અમદાવાદમાં VS હોસ્પિટલની બહાર શખ્સ એવી વસ્તુ નાંખતો દેખાયો કે પોલીસ થઈ દોડતી

coronavirus lockdown ahmedabad vs hospital police found

ગુજરાતમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જોવા મળી રહી છે. રાજ્યમાં આજરોજ નવા કેસો સાથે આંકડો 2000ને પાર જોવા મળ્યો છે. રાજ્યમાં અમદાવાદમાં સૌથી વધારે કોરોનાના દર્દીઓ સામે આવ્યાં છે. જો કે આ બધા વચ્ચે અમદાવાદમાં એવી ઘટના સામે આવી કે જેને લઇને પોલીસ અને તંત્ર દોડતું થઇ ગયું હતું. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ