કોરોના સંકટ / લોકડાઉન વચ્ચે અમદાવાદમાં આ નિયમોનું પાલન નહીં કરો તો થશે આકરો દંડ

coronavirus lockdown ahmedabad municipal corporation people mask social distancing penalty

જરાતમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં સૌથી વધારે કોરોનાનો પ્રકોપ અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યો છે. ત્યારે અગાઉ શહેરમાં લોકડાઉનનું કડક પાલન તેમજ જાહેર સ્થળ પર માસ્ક ફરજિયાતને લઇને આદેશ કરવામાં આવ્યો હતો. તેમ છતાં લોકડાઉનના પગલે બહાર નીકળતા લોકો હજી પણ માસ્ક પહેરીને નીકળતાં નથી. ત્યારે હવે આજથી શહેરમાં મનપા દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તેમજ માસ્કના નિયમોને વધુ કડકપણે પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ