લોકડાઉન / અમદાવાદના ઘાટલોડિયામાં લેબોરેટરીની આડમાં જુગારધામનો પર્દાફાશ, માલિક સાથે 11 ઝડપાયાં

coronavirus lockdown ahmedabad laboratory police raid arrest

ગુજરાતમાં હાલ કોરોનાના કહેર વચ્ચે રાજ્યમાં લોકડાઉનો કડક અમલ કરાવામાં આવી રહ્યો છે. ત્યારે શહેરમાં લોકડાઉનનો ફાયદો લઇ ઘાટલોડિયા વિસ્તારમાંથી લેબોરેટીની આડમાં ચાલતાં જુગારધામનો પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે રેડ કરીને 11 જુગારીઓને ઝડપ્યાં હતા. જેમાં લેબોરેટરીના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ