કોરોના / લોકડાઉન-4માં છૂટ મળતાં સુરતમાં ફરી દેખાઈ રોનક, મોટી સંખ્યામાં નીકળ્યા લોકો

લોકડાઉન-4માં સરકાર દ્વારા કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે સૂરતમાં નોન કન્ટેઇનમેંટ વિસ્તારોમાં દુકાન શરૂ થઇ ગઇ છે. શાકભાજીની સાથે અન્ય દુકાનો પણ ખુલી છે. લોકો લાહન લઇ અને ખરીદી કરવા નીકળી રહ્યાં છે. ત્યારે આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પણ જરૂરી છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ