LOCKDOWN / ગુજરાત પાસે 1 વર્ષ ચાલે એટલો અનાજનો જથ્થો, શાક-દૂધ પણ નહીં ખુટવા દઈએ: સરકાર

 coronavirus lock down in Gujarat govt have food for Gujarati

લોકડાઉનમાં ગુજરાત સરકારે પ્રજા માટે પૂરતી તૈયારીઓ કરી રાખી છે. ગાંધીનગરમાં ગઈકાલથી જ બધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતમાં કોઈ જથ્થો ખૂટી પડે તેવુ નથી. લોકડાઉનની સ્થિતિમાં કોઈને મુશ્કેલી નહીં સર્જાય. ગુજરાત સરકારે આ માટે ખાસ ટાસ્કફોર્સ તૈયાર કરી છે. આ સિવાય બે વખત રાજ્યમાં પોઝિટિવના આંકડા જાહેર કરવામાં આવશે તેમજ પોલીસ દ્વારા પણ પ્રેસ યોજી માહિતી આપવામાં આવશે. હેલ્પલાઈન તો છે જ. લોકોને બસ ખાલી ઘરમાં રહીને કોરોનાના વાહક ન બનવા સરકાર દ્વારા વારંવાર અપીલ કરવામાં આવી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ