સુવિધા / લોકડાઉન 4.0માં ચાલુ થઈ શકશે ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રિય ફ્લાઈટ્સ! મુસાફરીના નિયમોમાં આવી શકે છે આ ફેરફાર

coronavirus lock down flights start date in india news update domestic and international flights may resume by 18 may with...

કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન પહેલાંથી જ ડોમેસ્ટિક અને આંતરરાષ્ટ્રીય વિમાન સેવા પર પ્રતિબંધ મૂકાયો છે. લોકડાઉન 4.0ને લઈને દેશભરમાં ફ્લાઈટ્સ શરૂ કરવાનો અંદાજ રાખવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર આ બાબતે આવતા અઠવાડિયે નિર્ણય લઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે એરલાઈન્સ કંપનીઓને અને એરપોર્ટ સંબંધી ઓથોરિટી સાથે વાતચીત શરૂ કરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ