Ek Vaat Kau / કોરોના વાયરસ : ગુજરાતમાં શું-શું બંધ? અફવાઓને આ રીતે ઓળખજો

ચોતરફ એક વાત ચાલી રહી છે તે છે કોરોના વાયરસ. વિશ્વમાં હાહાકાર મચાવનારા આ વાયરસે લોકોમાં ભયનો માહોલ પેદા કરી દીધો છે ત્યારે આ વચ્ચે અનેક અફવાઓએ પણ એટલું જ જોર પકડ્યું છે. ત્યારે તમારે કોરોના વાયરસ અંગે કોઇપણ સાચી માહિતી જોઇતી હોય તો કેવી રીતે મળવશો, તે જાણવા માટે જુઓ Ek Vaat Kau...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ