દરિયાદિલી / આ મકાન માલિકે 200 ભાડુઆતના ભાડાં કર્યા માફ, એક મકાનનું મહિનાનું ભાડું 2 લાખ રૂપિયા

coronavirus landlord canceled rent 18 apartment buildings tenants

એક મકાનમાલિકે 18 ઈમારતોમાં બનેલા પોતાના 80 એપાર્ટમેન્ટમાં રહેનારા 200થી વધારે ભાડુઆતથી એપ્રિલનું ભાડું લેવાની ના પાડી છે. આ કિસ્સો અમેરિકાના ન્યૂયોર્કનો છે. ન્યૂયોર્કના બ્રૂકલિનમાં રહેનારા મકાન માલિકનું કહેવું છે કે કોરોના વાયરસને લઈને તે પોતાના ભાડુઆતને સ્ટ્રેસમાં જોવા ઈચ્છતા નથી.

બ્રેકિંગ ન્યૂઝ