નિર્ણય / ઈન્ડિયન્સના આ ફેવિરિટ દેશે આપ્યો ઝટકો, ભારતીયોના પ્રવેશ પર મુક્યો પ્રતિબંધ, આ છે કારણ

coronavirus kuwait indians travel not allow to enter international flight

કોરોના વાયરસના સંકચની વચ્ચે કુવૈતના આ નિર્ણયે ભારતીઓને આપ્યો છે ઝટકો. ઘણા લાંબા સમયથી ચાલી રહેલા ટ્રાવેલ પ્રતિબંધને 3 મહિના બાદ હટાવ્યો છે. પરંતુ કેટલાક દેશોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવ્યો છે. જેમાં ભારતીયો પણ છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ