કોરોના / કચ્છમાં અંતરિયાળ વિસ્તારમાં લોકો પાસે લોકડાઉનનો અમલ કરાવવા પોલીસે કરી ક્વાયત

coronavirus kutch police lockdown people

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાને લઇને જાહેર કરવામાં લોકડાઉન વચ્ચે લોકો ઘણી વખત કામવગર ભંગ કરીને બહાર રોડ પર નીકળતા હોય છે. ત્યારે પોલીસ દ્વારા તેઓને સમજાવીને તો ક્યારે કડક અમલવારી કરી ઘરે પરત મોકલવામાં આવે છે. ત્યારે હવે પશ્ચિમ કચ્છ પોલીસે હવે બાઇક પર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ