coronavirus / કોરોનાના કહેર વચ્ચે ખેડા-આણંદના ત્રણ કપલ ઈન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં

coronavirus kheda and anand three couple problem in Indonesia

કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અન્ય જગ્યાઓ પર લોકડાઉનના પગલે લોકો અટવાયાં છે. ત્યારે રાજ્યના ખેડા-આણંદના ત્રણ કપલ ઇન્ડોનેશિયાના બાલીમાં ફસાયાં છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ