ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

બેઠક / જો આ કાયદો બન્યો તો ભારતના રાજકારણમાં આવશે મોટો બદલાવ, ગુજરાતમાં ઓમ બિરલાનું મોટું નિવેદન

coronavirus kevadia speaker presidential meeting gujarat

રાજ્યમાં એક તરફ કોરોનાકાળ ચાલી રહ્યો છે ત્યારે આ તરફે આજથી નર્મદાના કેવડિયા ખાતે 2 દિવસીય સ્પીકર સંમેલનની શરુઆત થઇ છે. આ સંમેલનમાં હાજરી આપવા માટે ગુજરાત આવેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગાંધીનગર ખાતે આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં પક્ષપલટા કાયદાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ