કોરોના સંકટ / જૂનાગઢ હોસ્પિટલની ફરી એક બેદરકારી સામે આવી, PPE કીટ જ્યાં ત્યાં ફેકી દેવાયાં

Coronavirus junagadh civil hospital ppe kit patient

ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ઘણીવખત રાજ્યમાં તંત્રની ઘોર બેદરકારીઓ સામે આવતી હોય છે. જેના કારણે કોરોના સંક્રમણ વધવાનો ભય વધારે હોય છે. હાલમાં જૂનાગઢ ખાતે સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે. જેમાં PPE કીટ સિવિલ હોસ્પિટલમાં જ્યાં-ત્યાં ફેકી દેવામાં જોવા મળી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ