coronavirus / હવે કોરોના વાયરસ બિલ્ડીંગની આ જગ્યામાંથી પણ ફેલાઈ રહ્યો હોવાની શંકા

coronavirus is spreading through a buldings pipe in hongkong many people were evacuated from the building

કોરોના વાયરસનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ચીનથી શરુ થયેલા આ વાયરસનો ચેપ હવે અહીંથી બીજા દેશ સુધી પહોંચી ગયો છે. WHOનાં જણાવ્યાનુંસાર કોરોના વાયરસનો ખતરો હજું વધશે ત્યારે હોંગકોંગમાં એક એપાર્ટમેન્ટમાં પાઈપનાં માધ્યમથી લોકોને કોરોના વાયરસનો ચેપ લાગી રહ્યો છે. આ જાણકારી મળ્યા બાદ બિલ્ડિંગમાં રહેતા ડઝનથી વધારે લોકોને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. બે અલગ અલગ ફ્લોર પર કોરોના વાયરસનાં 2 દર્દી મળ્યા બાદ આ એપાર્ટમેન્ટના લોકો ચિંતામાં ગરકાવ થઈ ગયા હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ