Coronavirus / માણસો બાદ હવે આ પ્રાણીઓમાં પણ ફેલાયો કોરોના વાયરસ, અહીં નોંધાયો પ્રથમ કેસ

Coronavirus is now transmitted to these animals after humans the first case reported here

હાલ વિશ્વભરમાં કોરોના વાયરસને લઈને ભય ફેલાયેલો છે. અને અત્યાર સુધી કોરોનાએ 3000 લોકોના જીવ લીધા છે ત્યારે હવે લોકોમાંથી પ્રાણી તરફ પણ કોરોના વાયરસ ફેલાયો છે. હોંગકોંગમાં કોરોના વાઈરસથી સંક્રમિત એક મહિલાના પાળતું કૂતરામાં કોરોનાના ચેપની પુષ્ટિ થઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ