Coronavirus / કોરોનાને કારણે અમેરિકાના બિઝનેસ જગતના ઈતિહાસની બની સૌપ્રથમ ઘટના, ભારત પણ પરેશાન

Coronavirus is destroying global economy with worst stock market hits ever recorded

સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસે એટલે કે શુક્રવારે શેર બજારમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વભરના શેરબજારોમાં હાહાકાર મચી ગયો છે. અમેરિકી શેરબજાર ડાઉ જોન્સ ઇતિહાસમાં સૌથી વધુ અંક ગબડ્યો છે જેમાં ચાર ટકાનો ઘટાડો થયો છે. તો બોમ્બે સ્ટોક એક્સચેંજનો ફ્લેગશિપ ઈન્ડેક્સ સેન્સેક્સ બપોરે 12:07 વાગ્યે 1214 અંકની પછડાટ પછી 38531ના સ્તર પર હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 364 અંક એટલે કે 3.13 ટકાના ઘટાડા પછી 11,269.30 પર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ