ફફડાટ / કોરોના વાયરસનો ગુજરાતમાં પગપેસારો, વડોદરાની SSG હોસ્પિટલમાં બે શંકાસ્પદ કેસ નોંધાયા

Coronavirus infection suspected person in vadodara gujarat

ગુજરાતમાં કોરોના વાયરસના શંકાસ્પદ કેસ સામે આવતા ફફડાટ ફેલાઈ ગયો છે. વડોદરામાં શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસે હાલ ચીનમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે ચીનમાંથી વિદ્યાર્થીઓ સહિત ત્યાં વસતા ગુજરાતીઓ ભારત પરત ફરી રહ્યા છે ત્યારે તે લોકો ચીનથી વાયરસનો ચેપ લઈને આવ્યા હોવાની ચર્ચા થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ