રાહત / શું ખરેખર ભારતમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, મોતના પ્રમાણમાં થઈ રહ્યો છે ઘટાડો

coronavirus infection death covid 19 india us brazil

ભારતમાં કોરોના વાયરસથી થયેલા મોતનો આંક 2 ઓક્ટોબરે 1 લાખને પાર થયો હતો. તેનાથી ભારત એ 3 દેશોની સૂચિમાં સામેલ થયું જ્યાં હવે આ આંક 1 લાખને પાર થયો છે. બ્રાઝિલ અને અમેરિકા પહેલાં જ આ આંકને પાછળ છોડી ચૂક્યા છે. અત્યારે દુનિયામાં લગભગ 10 લાખથી વધુ દર્દીના કોરોનાથી મોત થયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ