Coronavirus / ચીનીઓએ બુદ્ધિ દોડાવી, કોરોનાને હરાવવા વાંદરાઓને લઈને જુઓ શું કરી રહ્યાં છે

coronavirus infected monkeys developed immunity antibodies chinese scientist find

જ્યાંથી કોરોના વાયરસ સમગ્ર વિશ્વમાં ફેલાયો છે. ત્યાંથી એક સારા સમાચાર આવ્યા છે એટલે કે ચીનથી. ચીનના વુહાનથી દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે 170,740 લોકોને કોરોના થયો છે. જ્યારે કે 6687 લોકોના મોત નિપજ્યા છે. અત્યારે એક સારા સમાચાર ચીનની વૈજ્ઞાનિકોની પ્રયોગ શાળામાંથી આવ્યાં છે. પ્રયોગ શાળામાં કેટલાક વાંદરાને કોરોના વાયરસનો ચેપ લગાડવામાં આવ્યો. હવે આ વાંદરાઓએ વાયરસની વિરુદ્ધ ઈમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરી છે. એટલે કે તેઓ હવે કોરોના વાયરસની સામે મજબૂત રોગ પ્રતિકારત શક્તિ કેળવી શક્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ