સંકટ / દેશમાં અત્યાર સુધીમાં એક દિવસના કોરોનાના કેસ અને મોતનો સૌથી મોટો આંકડો નોંધાયો

coronavirus india update total number of cases new confirm cases death

દેશમાં કોરોનાના કુલ કેસમાં દિવસે ને દિવસે સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં રેકોર્ડ બ્રેક કેસ એટલે કે કુલ 9034 કેસ આવ્યા છે. આ સાથે એક દિવસમાં 260 લોકોના મોત પણ થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંક 2,16,919ને પાર પહોંચ્યો છે. હાલમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,06,737 પહોંચી છે. તો કુલ 1,04,107 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. દેશમાં કુલ 6075 લોકોના મોત થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ