સારા સમાચાર / કોરોના સંકટમાં દેશના 18 રાજ્યોમાંથી આવી ખુશખબર, જાણો ગુજરાતના છે શું હાલ!

Coronavirus India Update More Recoveries Than Active Cases In 18 States

દેશમાં કોરોના વાયરસથી સાજા થનારાની સંખ્યા એક્ટિવ કેસથી લગભગ 25 હજાર વધારે છે. કોરોના સંકટની વચ્ચે કેટલાક રાજ્યોમાં સ્થિતિ સુધરતી દેખાઈ રહી છે. દેશના 18 રાજ્યોમાંથી રિકવરી રેટને લઈને સારા સમાચાર આવી રહ્યા છે. સૌથી વધારે પ્રભાવિત મહારાષ્ટ્રમાં પણ નવા કેસ આવવાનો દર ઘટ્યો છે. જ્યારે દિલ્હીમાં કેસ વધી રહ્યા છે. ગુજરાતની સ્થિતિ સારી થઈ રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ