ચિંતાજનક / દેશમાં 24 કલાકમાં કોરોનાના સૌથી વધુ રેકોર્ડબ્રેક કેસ, મોતનો આંક પણ ચોંકાવનારો

coronavirus india unlock 19 days  infected cases death toll on 19 june

દેશમાં કોરોનાનો કહેર સતત વિસ્ફોટક બની રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકના કોરોનાના આંક પર નજર કરીએ તો 13586 નવા કેસ નોંધાયા છે અને 336 દર્દીના મોત નીપજ્યા છે. દેશમાં હાલમાં કોરોનાનો કુલ કેસની સંખ્યા 3 લાખ 81 હજાર 91 પહોંચી છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં પણ સતત બીજા દિવસે રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ