પ્રતિક્રિયા / ભારતે FDIના નિયમો કડક કર્યા તો ચીન ભડક્યું, આપી આ મોટી ધમકી

coronavirus india tightens fdi rules china threatens to ban medical supply

ભારતના FDIના નિયમોને વધારે કડક બનાવવાના નિર્ણય પર ચીન ભારત પર ભડક્યુ છે. ભારતે આ પગલા એટલા માટે ભર્યા છે કેમ કે કોરોનાને કારણે આર્થિક રીતે નબળી પડેલી ભારતીય કંપનીઓમાં રોકાણ કરી ચીન ફાયદો ન ઉઠાવી જાય. ભારતના FDIના નિયમોમાં પરિવર્તનને લઈને ચીને વાંધો ઉઠાવ્યો છે. ચીને કહ્યું કે નિર્ણય વિશ્વ વ્યાપાર સંગઠનના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ