મહામારી / કોરોના સંકટ વચ્ચે અનલૉક 4માં શાળાઓ ખુલશે? કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરી હોવાની મળી માહિતી

coronavirus india school unlock 4 Government Sources

કોરોના સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખતા કેન્દ્ર સરકાર હાલ શાળાઓ ખોલવા પર વિચાર નથી કરી રહી. માત્ર ચંદીગઢની શાળાઓ જ ખોલવા પર હાલ વિચાર કરવામાં આવી રહ્યો છે અને આ સિવાત તમામ શાળાઓમાં ઓનલાઇન ક્લાસિસ જ ચાલુ રહેશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x