મહામારી / રાહત! ગત 24 કલાકમાં દેશભરમાં 10 હજારથી ઓછા કેસ, ગુજરાતના આ પડોશી રાજ્યના આંકડાએ વધાર્યું ટૅન્શન

coronavirus india reports 9062 fresh cases today

કોરોના વાયરસના સંક્રમણની ઝડપમાં થોડો ઘટાડો થયો છે. ગયા સપ્તાહ સુધી દરરોજ સરેરાશ 14-15 હજાર કેસ આવી રહ્યા હતા. પરંતુ હવે આ સંખ્યા ઘટીને 10 હજાર થઈ ગઈ છે. દેશભરમાં સૌથી વધુ કર્ણાટકમાં 1121 કેસ છે જ્યારે મહારાષ્ટ્રમાં 836 નવા કેસ નોંધાયા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ