મહામારી / કોરોનાએ સ્પિડ પકડી: છેલ્લા 24 કલાકમાં આવ્યા નવા 14,000થી વધારે કેસ, 30 લોકોના મોત

coronavirus india reports 14506 new case

ભારતમાં કોરોનાના કેસો ફરી એક વાર રફ્તાર પકડતા દેખાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14506 નવા કેસ સામે આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ