કોરોના સંકટ / છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા દર્દીઓની સંખ્યાનો રેકોર્ડ તુટૂયો, 700થી વધારેના મૃત્યું

Coronavirus India new poistive case patient

ભારતમાં કોરોના વાયરસ બેકાબુ જોવા મળી રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણના નવા કેસોનો રેકોર્ડ રોજ તુટી રહ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા શનિવારે જાહેર કરાયેલાં તાજા આંકડાઓ અનુસાર છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સૌથી વધારે 57,118 નવા કેસો સામે આવ્યાં છે. આ સાથે દેશમાં કુલ સંક્રમિતોનો આંકડો 17 લાખની નજીક પહોંચી ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ