ચિંતા / દેશમાં કોરોનાનો 24 કલાકનો મૃત્યુઆંક ચોંકાવનારો, કુલ આંક 4.25 લાખને પાર પહોંચ્યો

coronavirus india lockdown live updates covid infected cases and death toll on 22nd june

દેશમાં કોરોના શાંત થવાનું નામ લઈ રહ્યો નથી. દેશમાં કોરોના સંક્રમણના કેસ વધતા જઈ રહ્યા છે અને સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. આ કારણે દેશનો ડેથ રેટ પણ વધ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મળતી માહિતી અનુસાર દેશમાં 24 કલાકમાં 14821 નવા કેસ આવ્યા છે અને 445 દર્દીના મોત થયા છે. દેશમાં કોરોનાનો કુલ આંક 4 લાખ 25 હજાર 282 પહોંચ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ