કોરોના / ભારતની ગૅમ ચેન્જર દવા જે અમેરિકા મેળવીને ખુશ થયું હતું તેને લઈને આવી રહ્યાં છે નિરાશાજનક સમાચાર

coronavirus india hydroxychloroquine drug trial stops due to side effects

હાલમાં ભારતમાં બનેલી મેલેરિયાની દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન ખૂબ જ ચર્ચામાં છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જર્મની સિવાય 30થી વધારે દેશોને ભારત આ દવા પૂરી પાડશે. આ એન્ટી મેલેરિયાની દવાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગેમ ચેન્જર ગણાવી ચૂક્યા છે. તેની ભારે માંગને જોતાં ભારતે આ દવાની નિકાસ પર સામાન્ય રીતે પાબંધી લગાવવાની જાહેરાત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ