ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

મોટા સમાચાર / આ રાજ્યના CMને ટકોર કરતા PMએ કહ્યું, કોરોનાના આંકડા નહીં, તેની વિરુદ્ધ ઉઠાવેલા પગલા અંગે જણાવો

coronavirus india and world latest live updates unlock 6 at 24th november 2020

ભારતમાં કોરોનાની રસીના કેસ 91 લાખને પાર થઈ ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં આના કારણે 1 લાખ 33 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. ચિંતાની વાત એ છે કે એકવાર ફરી એક્ટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. આ સમયે દેશમાં એક્ટિવ કેસોની સંખ્યામાં 4.43 લાખ છે. ત્યારે કોરોનાની રસી બહું જલ્દી મળી શકે તેમ છે. જેને લઈને તેમજ રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષાને લઈને પીએમ મોદી આજે અનેક રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના સીએમ સાથે વાતચીત શરું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ