ચિંતા / 24 કલાકમાં દેશમાં કોરોના નવા કેસની સંખ્યા થઈ આટલી, મોતનો આંક 312, કુલ કેસ 4.40 લાખને પાર

coronavirus india 4 lakh 40 thousand 312 death in 24 hours

દેશમાં કોરોના કેસની સંખ્યા 1 લાખ 78 હજાર 14 એક્ટિવ કેસ છે. કોરોનાથી દેશભરમાં અત્યારસુધીમાં 14011 લોકોના જીવ ગયા છે. જ્યારે 2 લાખ 48 હજાર 189 લોકો કોરોના વાયરસથી સંક્રમણથી રિકવર થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 14933 કેસ આવ્યા છે અને 321 મોત થયા છે. સોમવારે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં આવ્યા છે. અહીં નવા કેસની સંખ્યા 3721 થઈ છે અને મોતની સંખ્યા 113 થઈ છે. દેશમાં કુલ કેસનો આંક 4.40 લાખને પાર થયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ