3જી લહેર! / ...0,0,0 બાદ 3, 2થી સીધા 17 કેસઃ આ જિલ્લામાં 3 દિવસથી કોરોનાનો ફરી પગપેસારો, હોસ્પિટલ સજ્જ

Coronavirus increasing in patan Gujarat

ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે પાટણ જીલ્લામાં એકપણ કોરોના કેસ નહોતો નોંધાઇ રહ્યો પરંતુ છેલ્લા 3 દિવસથી કોરોનાનો આંકડો વધી રહ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ