શરમજનક / VIDEO: એક તરફ લાશોના ઢગલા અને બીજી તરફ નાચગાનમાં મશગૂલ લોકો... કાર્યવાહી ક્યારે?

coronavirus in Vadodara mamta soni video viral

હાલ આખુ વિશ્વ કોરોનાની લડાઈ લડી રહ્યુ છે ત્યારે વડોદરાના આ દ્રશ્યો હચમચાવી મૂકે તેવા છે. એક તરફ લાશોના ખડકલા અને બીજી તરફ આવી ભીડ?

Loading...
બ્રેકિંગ ન્યૂઝ