હાલાકી / કોને જઈને કહીએ અમારી વ્યથા? સ્વજનો સાજા સારા સારવાર માટે જાય છે અને મળે છે મૃતદેહની લાઈનમાં....

coronavirus in Vadodara gotri GMERS hospital carelessness

વડોદરામાં ગોત્રી GMERS હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. અહીં દાખલ થનારા દર્દીઓ અને તેમના પરિજનો કહી રહ્યા છે કે અહીં દાખલ થનારા લોકો હોસ્પિટલ તંત્રની બેદરકારીને કારણે મૃત્યુ પામ્યા છે. મંગળવારે એક ઘટના સામે આવી છે જેમાં એક દર્દીની પરિસ્થિત અંગે તેના પરિવારે હોસ્પિટલ તંત્ર પર આક્ષેપ લગાવ્યા છે. આ પરિવારની આપવિતી કાળજુ કંપાવી દે તેવી છે. એક પિતા અને પતિ હોસ્પિટલમાં દાખલ થાય છે અને મળે છે તેનો મૃતદેહ.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ