પ્રેરણા / કોરોના મહામારીને પણ અવસરમાં ફેરવી આ સુરતીઓએ, ચણિયા ચોળી જોઈ કહેશે વાહ!

coronavirus in Surat textile industry may innovate corona choli designs

અમદાવાદ બાદ હવે સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે. પરંતુ કોરોનાની આફતને પણ સુરતવાસીઓ અવસરમાં બદલવાનો પ્રયાસ કરી રહ્યા છે. પલસાણાના તાતી થૈયા ગામમાં આવેલી ભાસ્કર  ડાઈગ એન્ડ પ્રિન્ટિંગ મિલના માલિકને 8 લાખ મીટર કોરોના પ્રિન્ટના સાડી, લહેંઘા અને ઘાઘરા-ચોળીનું કાપડનો ઓર્ડર મળ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ