બ્રેકિંગ ન્યુઝ
Gayatri
Last Updated: 09:04 PM, 20 August 2020
ADVERTISEMENT
સુરત જવા અને આવવા માટે ST બસ સેવા શરૂ થઇ છે. આવતીકાલથી ST બસ સેવા શરૂ રહી છે. જો કે, સુરતમાં હજુ ખાનગી બસની અવરજવર પર પ્રતિબંધ છે. કોરોનાના વધતા કેસને લઇને 27 જુલાઇથી ST બસ સેવા બંધ હતી. ખાનગીબસ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હજુ સુધી નથી.
નોંધનીય છે કે એસટી રૂટ પર બસો નહીં દોડે પરંતુ ખાનગી વાહનો અને માલવાહક વાહનોને અવરજવર માટે છૂટ ચાલુ જ રહેશે.
ADVERTISEMENT
રાજ્યમાં જયારે કોરોના વાયરસના કેસમાં વધારો શરુ થયો ત્યારે અમદાવાદમાં જ કેસ વધ્યા અને હવે છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. વધતાં જતા કેસને જોતા છેલ્લા 1 મહિનાથી દિવસથી પણ વધુ સમયથી એસટી બસ અને ખાનગી બસનું સંચાલન બંધ કરવામાં આવ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.