ઢાંકપિછોડા / સુરતમાં કેમ વારંવાર કોરોના મામલે આંકડાઓ સાથે છેડછાડાના થાય છે આક્ષેપ?

coronavirus in Surat SMC hide corona fact from public

સુરતમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે પાલિકાએ એન્ટિજેન ટેસ્ટ પણ શરૂ કર્યા છે.  દિલ્હી, અમદાવાદ અને મુંબઈ બાદ સુરતમાં પણ આ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ દર્દીની સંખ્યામાં ઘટાડો થયો છે. જોકે હવે એવા આક્ષેપ થઈ રહ્યા છે કે મહાનગરપાલિકા દ્વારા કોરોનાના કેસ છુપાવાઈ રહ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x