કોરોના વિસ્ફોટ / સુરતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક દર 6 દિવસે 1000 લોકો થાય છે સંક્રમિત

coronavirus in Surat per 6 day 1000 corona positive case reported

સુરતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. સુરતમાં દર 6 દિવસે 1000 લોકો સંક્રમિત થાય છે. અનલોક બાદ ગાઇડલાઇનનું પાલન ન થતા સ્થિતિ ચિંતાજનક થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ