કોણ જવાબદાર? / મહામારીમાં સુરતમાં બીજુ ખુલ્લુ હોય કે ના હોય દારૂનો ધંધો ધમધોકાર ચાલે છે, જુઓ વીડિયો

coronavirus in Surat liquor prohibited but alcohol selling in openly

કોરોનાએ માઝા મૂકી છે ત્યારે સુરતમાં દારૂનો અડ્ડો અને દારૂના વેચાણનો વીડિયો સામે આવ્યો છે. મહામારીમાં પણ આ ધંધો ધમધોકાર ચાલે છે. બીજુ કે ગુજરાતમાં દારૂબંધી છે? એ અંગે તો પ્રશ્નો ઉભા થાય જ છે કે, દારૂબંધી હોવા છતાં આમ ખુલ્લેઆમ દારૂનું વેચાણ કેમનું થાય છે? શું તંત્રને આ પીઠા નહીં દેખાતા હોય કે તેમને દેખવા જ નથી?

બ્રેકિંગ ન્યૂઝ