મદદ / રાજ્ય સરકારની મદદે મોદી સરકાર: કેન્દ્રની આરોગ્ય ટીમના સુરતમાં ધામા, જાણો કોણ કોણ આવ્યા વહારે

coronavirus in Surat central health team visit surat for covid 19

ગુજરાતમાં કોરોનાને પહોંચી વળવા માટે રાજ્યસરકારની વહારે કેન્દ્ર સરકાર આવી છે. ગુજરાત માથે કેન્દ્રના ચારેય હાથ છે. એટલે ગુજરાતમાં કોરોના વિસ્ફોટ કેન્દ્રને પોષાય તેમ નથી ત્યારે આજે કેન્દ્રની આરોગ્ય ટીમે સુરતમાં ધામા નાંખ્યા છે ત્યારે તેમણે શું શું પ્લાન તૈયાર કર્યા છે અને કોણ કોણ સુરતની મુલાકાતે આવવાના છે જાણો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ