મહામારી સામે જંગ / Rajkot : ઓ સાહેબ, કંઈક કરો હવે, બેડ નથી, ઓક્સિજન નથી, ઈન્જેક્શન નથી, અમારૂ કોણ?

coronavirus in Rajkot oxygen, bed, injection all is not available

રાજકોટમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ન બેડ છે ન ઓક્સિડન ન ઈન્જેક્શન. હોસ્પિટલોમાં ક્ષમતા કરતા વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે ત્યારે તમે જ જુઓ આ વરવી વાસ્તવિકતા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ