મહામારી / રાજકોટના જંગલેશ્વરમાં 11 દિવસ બાળકી સહિત 3ના કોરોના રિપોર્ટ પોઝિટિવ

coronavirus in rajkot jangleshwar 11 day child corona positive

રાજકોટ શહેરમાં તેમજ જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી કોરોના વાયરસનો એક પણ પોઝિટિવ કેસ નહોતો નોંધાયો. ત્યારે આજે વહેલી સવારે આવેલ રિપોર્ટમાં એક સાથે ત્રણ જેટલા પોઝિટિવ કેસ નોંધાયા છે. તેમજ આ ત્રણેય પોઝિટિવ કેસ એક જ જગ્યાના છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ